જરૂરી તો નથી કે પ્રેમમાં શબ્દો વડે જ એકરાર થાય,

ક્યારેક એ આંખો ઝુકાવીને સ્વીકારી લે એવું પણ બને...

@બેનામ

Gujarati Blog by Er.Bhargav Joshi અડિયલ : 111225493
Devesh Sony 7 year ago

vahh... Bhargavbhai... ?

Tinu Rathod _તમન્ના_ 7 year ago

" બોલવું એ તો ગૌણ હોય છે,, પ્રેમમાં પ્રથમ મૌન હોય છે..."

Er.Bhargav Joshi અડિયલ 7 year ago

આભાર સારીકા જી

Er.Bhargav Joshi અડિયલ 7 year ago

એવું પણ બને

Heer The Open Book 7 year ago

આંખો થી આંખો મળે ને દિલ એક થાય ત્યાં જ મૌન રહી એકરાર થાય!!!☺

Er.Bhargav Joshi અડિયલ 7 year ago

આભાર @ વર્ષા જી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now