કિંમત
26/07/2019

સમય ની કિંમત જાણવી હોય તો "છાંપાને" પુછી જોવો.

જે છાપું સવારે ચાર રુપિયા મા મળે છે, તે સાંજ થતા ચાર રુપિયા કિલો ના ભાવે વેચાય છે...

?good morning?
??jay swaminarayan??

Gujarati Thought by vaibhav patel : 111224750
SamiR 7 year ago

ખોટી વાત છે, અમદાવાદ સીદી સૈયદની જાળીની મસ્જીદ સામે ફુટપાથ ઉપર એક ભાઈ અને બહેન જૂના છાપાંઓ ઊંચી કિંમતે વેચે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now