Gujarati Quote in Thought by Amita Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ લીલીછમ લાગણી ,તારી પાસે કરે માંગણી
ખોળો પાથરીને વિનવે,તો ય એકલી ને અભાગણી
અસીમ ને અપાર આ લાગણી,
બેફામ ને બેસુમાર આ લાગણી
અગાધ ને અફાટ આ લાગણી
બેશરમ ને બિન્ધાસ્ત આ લાગણી..
હેરાન કરતી આ ભોળી લાગણી અબુધ
કાશ ! એને પણ કોક રીતે મરાતો હોત બૂચ !!

Gujarati Thought by Amita Patel : 111223841
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now