બાપા એ મગના ને લાઈટ નું બિલ ભરવા પૈસા આપ્યા.
બીજે દિવસે બાપા એ મગના ને પૂછ્યું
*બેટા, લાઈટ બિલ ભરાઈ ગયું ?*??
મગના એ બીતા બીતા કીધું, ના બાપા, મે એ પૈસા માંથી લોટરી લીધી છે, જો લાગશે તો આપણને બોલેરો ગાડી ઈનામ માં લાગશે.?
બાપા એ મગના ને ઢિભી નાખ્યો.???
બે દિવસ પછી, મગના ને આંગણે બોલેરો ગાડી આવી ને ઉભી રહી ગઈ.
ઘરના બધાં સભ્યો ની આંખ માં થી આંસુ વહી રહ્યાં હતાં.
પણ..........
.....................
.....................
.....................
મગના ની આંખ માં થી, બહુ આંસુ વહી રહ્યાં હતાં.......
કારણ કે.............
.....................
.....................
.....................
એ બોલેરો ગાડી.... વીજ વિભાગ વાળા ની હતી.........
વીજ જોડાણ કાપી ગયા............
બાપા એ મગના ને બીજી વાર વધારે ઢીબી નાંખ્યો....
????
???????