જી,હા આપણા જીવનમાં એવા લોકો પણ ઉપસ્થિત હોય છે જેને આપણે યાદ તો કરી શકીએ છીએ અને ખરેખર એમને યાદ કરતા પણ હોઈએ છીએ પણ એમને એવું કહેવાનો હક્ક આપણી પાસે નથી હોતો કે જેને આપણે કહી શકીએ કે "હું તને યાદ કરું છુ" અને જ્યારે આપણે આવું કોઈને કહી નથી શકતા ને ત્યારે ખરેખર આપણને બહુ દુઃખ થતું હોય છે પણ આપણી પાસે અફસોસ કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો!!