English Quote in Quotes by Praful Patel

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છેતરીને સંત બનવું તેના કરતા
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે..!
શનિ નડે છે એટલે બધા ને હનુમાન ચાલિસા મોઢે હોય છે....
પણ અફસોસ કૃષ્ણ ભગવાન કોઇ ને નડતા નથી બાકિ આખી ગીતા મોઢે હોત....     

English Quotes by Praful Patel : 111214786
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now