મુછનો દોરો ફુટતો હોય....
જુવાની સોળે કળાએ ખિલી હોય....
દિલ જોમ મા હિલોળા લેતું હોય....
અમથા અમથા કોકને મારવાનું મન થાતુ હોય....
જાણે દુનિયાનો બાદશાહ હોય તેમ ગામમાં ફરતો હોય....
જેની એક હાકલ થી શેરી ના કુતરા ગામ બહાર ભાગી જતા હોય....
એવો જુવાન
લગ્ન પછી ધીમેક થી પૂછશે..
ભીંડો ન મળે તો બટેટા લાવુ??????
???