Gujarati Quote in Song by અવિચલ પંચાલ

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અસ્તિત્વની લડાઈ નું કારણ તું
ગરુડપુત્રી ની લડાઈ નું કારણ તું

કલીઅંત શરૂઆત નું કારણ તું
અંતપ્રિયની શરૂઆત કરનાર તું

વિધાધર ને અવતરિત કરનાર તું
આર્ય-અવિ સંઘર્ષ નું કારણ તું

શક્તિસેના નું સર્જન કરનાર તું
વર્ધમાનના જન્મ નું કારણ તું

આર્યવર્ત-ભારતવર્ષ-ભારત તું
સર્વ ની સામ્રાગની છે તું

અંતિમ યુદ્ધ ની નિર્ણાયક તું
માટે આર્યવર્ધન ની પ્રેમિકા છે તું

મિત્રો કાવ્ય માં અમુક શબ્દો નો અર્થ આપ સમજી શકો છો. આગળ ના ભાગ માં આપે જોયેલ રાજવર્ધન , ધર્મવર્ધન , વર્ધમાન એ મારી આવનારી નવી નોવેલ વર્ધન ના પાત્રો છે. આ નોવેલ ટ્વિન્કલ ની જેમ જ Defenders સિરીઝ ની છે.

Gujarati Song by અવિચલ પંચાલ : 111202329
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now