Gujarati Quote in Blog by Nakrani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? # વિશ્વ યોગ દિવસ #

ઘણી વખત શરૂઆત કરેલી કે હવેથી દરરોજ યોગ કરીશ , એમ ને એમ કરતાં આજે પાંચમો વિશ્વ યોગ દિવસ આવી ગયો . આજે સવારે ફરી પાછા યોગ કર્યા ને યોગ દિવસ ના સ્ટેટ્સ ય મૂક્યાં.

પરંતુ આજે એક નવી રીત માટે કહેવી છે કે જે નેશનલ લેવલે સ્પર્ધા માટે ગ્યાં ત્યારે અમને શીખવવામાં આવેલ. ખુબ જ સરળ ને પ્રભાવી એવી ધ્યાન ની આ રીત માં સૌ પ્રથમ તો તમને અનુકૂળ એવી બેઠક પર ટટ્ટાર બેસો, ત્યાર બાદ આંખો બંધ કરી દઈ ને શ્વાસ પર ધ્યાન આપો અને જ્યારે શ્વાસ છોડો ત્યારે અંક ની ગણતરી શરૂ કરો. દરેક શ્વાસે એક એક અંક એમ કરતાં ૧ થી ૧૦૦ સુધીના અંક ગણો. જો વચ્ચે ગણતરી માં ભૂલ થાય તો ફરી પહેલેથી ગણતરી શરૂ કરવી. ધીમે ધીમે અંક વધારતાં જવા.

#happy_yoga_day .

Gujarati Blog by Nakrani : 111201681
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now