“ સ્ત્રી છું...પણ.. લાચાર નહી......
સત્તા અને સંપતિની ભૂખી નથી
પણ સમ્માનની ચાહક છું....”
બધી ફરજો નિભાવીએ
છતાં મળતા અપમાનથી ઘાયલ છું...
છૂટથી રહું જરાક ત્યાં
કેટલાયના મગજ છટકી જાય છે....
મને અટકાવવામાં ઘણા લટકી જાય છે,
લાગણીની ઓથમાં રહેવું પસંદ છે મને
બાકી
- અજ્ઞાત