જાપાનના એક ડોક્ટર છે...
તેમનું નામ ડૉ. *શીગૈકી હિનોહરા..*
તેઓ *૧૦૨ વર્ષના* થયા તેમણે *સુખ* અને *સ્વાસ્થ્ય* વિશે પંદર *પુસ્તકો* લખ્યાં છે...
*૧૦૧ વર્ષના* થયા ત્યારે *"લીવિંગ લોંગ, લીવિંગ ગૂડ"* વિશે એક *ઇન્ટરવ્યૂમાં* કહ્યું કે.. *એનર્જી* માત્ર સારું *ખાવાથી* કે પૂરતી *ઊંઘ* કરવાથી નથી *આવતી* પણ ખરી *એનર્જી* માત્ર *સારું ફિલ* કરવાથી આવે છે *મજામાં* રહેવાથી આવે છે...?
તેમણે *કહ્યું* કે જિંદગીને *છુટ્ટી* મૂકી દો...✋
*જમવા* અને *સૂવા*
માટે બહુ *નિયમો* ન બનાવો...☝
*બાળકો* આવા કોઈ *નિયમોને* અનુસરતાં નથી છતા એ *મસ્ત,ખુશ* અને *તંદુરસ્ત* રહે છે *કારણ* કે એ *દરેક* વસ્તુનો *આનંદ* ઉઠાવે છે.....?
તમે *મજામાં* રહેશો તો *સાજા* રહેશો...?
મનને *મજબૂત* રાખો,..?
નેગેટિવ *વિચારો* અને *નકારાત્મક* માનસિકતા જ માણસને *બીમાર* પાડે છે કે *દુઃખી* રાખે છે.....☺
શરીર દરેક *પરિસ્થિતિમાં* અનુકૂળ થતું હોય છે માણસ મનથી *પરિસ્થિતિને* *સ્વીકારતો* નથી એટલે તેને *આકરું* લાગે છે *...✍*
*Think Positive...*
Enjoy Every Moment Of Life...?? ???
Good morning