આ અમિતાભ બચ્ચન પણ અજબ આદમી છે.
પહેલા કૌન બનેગા કરોડપતિ માં મોટી રકમ જિતવાડે,
પછી કલ્યાણ જ્વેલર્સ માંથી સોનું ખરીદવા કહે છે,
પછી મુથુટ ફાયનાન્સ માં સોનું ગીરવે મૂકી લોન લેવા કહે છે,
પછી લોનના હપ્તા ભરીને થાકી જાય તો નવરત્ન તેલની માલિશ કરાવે છે.
?????????