# Kavyotsav 2
# કાવ્યોત્સવ ૨ ( લાગણી , પ્રેમ )
: : કોઈ મળી ગયું : :
કેમ છે ? પુછનાર આજ કોઈ મળી ગયું ,
મનની વાત એ ન જાણે કેમ કળી ગયું ,,,
અચાનક આંસુ દર્દનું એક નીકળી ગયું ,
પંચ મહાભુતમાં શરીર આજ ભળી ગયું ,,,
કેમ છે ? પુછનાર આજ કોઈ મળી ગયું ... ...
સુખી થજો !!! અવું કે' નાર આજ કોઈ મળી ગયું ,
અંતરના આશીર્વાદ આપ્યા , શબ્દો એ ગળી ગયું ,,,
હૈયામાં હિંમત ભરી , આત્મા માંહે એ ભળી ગયું ,
કેટલું આપી ચુક્યા છતાં , શબ્દો માં એ ટાળી ગયું ,,,
કેમ છે ? પુછનાર આજ કોઈ મળી ગયું ... ...
written by : : તેજલના જય શ્રી કૃષ્ણ