હાય, માતૃભારતી પર આ વાર્તા 'આકાશ - ભાગ - ૫' વાંચો
https://www.matrubharti.com/book/19867304/akash-5
આપણે ચોથા ભાગમાં જોયું કે આર્યન રાજપૂત અને એમની ટીમ ભારત તરફથી મિશન માટે તૈયાર થઈ જાય છે. NSA અને PMO તરફથી AKASH મિશન લોંચ કરવામાં આવે છે. આતંકને મૂળિયાં સાથે કાઢવા માટે નાપાક વિરુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવે છે. હવે આગળ ...
ચીનની જાસૂસી સંસ્થાને જેવી આકાશ મિશનની ખબર પડે છે તરતજ નાપાક ને સચેત કરે છે કે ભારત તમારા વિરુદ્ધ કોઈક હુમલો કરવાનું નક્કી કર્યું છે. અને AKASH મિસાઇલ લોન્ચ કરવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. તમારે સાવચેતી રાખવી પડશે અમે તમારી સાથે છીએ. આ વાત સાંભળતા જ પાકિસ્તાનમાં હડકંપ મચી જાય છે.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...