The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#KAVYOTSAV -2 હઠ કરી મેં કેવી આ આજ ! મોતી લાવને સજન તું આજ! પ્રીત હતી ત્યાં પરીક્ષા કેવી, તોય મરજીવો બન્યો તું આજ! હસતા મુખે લગાવી છલાંગ કેવી, નયન ભીજાય વાટ જોતા આજ! મોતી ગોતવાના હતા ખારા જળમાં, પણ નયને ઝળક્યા ખારા મોતી આજ!
abhar hari
abhar ketanbhai, tiya
wahh.. srs....all the best..
wah mast ....
abhar kamleshbhai, jalo, rohitbhai, ketanbhai
wahh saras...
વાહ... જોરદાર... બેસ્ટ ઓફ લક... જય શ્રી કૃષ્ણ...
વાહ... બેસ્ટ ઓફ લક
વાહ!... અદ્દભુત રચના ભાઇ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser