*" લાલચે છુપાવી ખરાબી "*
દરેકને દરેકના અનુભવ થયા જ છે પણ પોતાને ફાયદો થશે તેને મહત્વ આપ્યું અને આવતી મુશ્કેલીને અનદેખી કરી. લોભ-લાલચમાં ફસાઈને પોતાની જ નુકશાની કરી. લાલચ ના કારણે બોલી શકાયું નહીં. કોઈને મફત માં ફરવા મળતું હતું, તો કોઈને મફતમાં ખાવા - પીવા, તો કોઈ ને મફતની મદદ, તો કોઈને નોકરીની લાલચ, તો કોઈને મફત માં ફરવા જવું વગેરે વગેરે લાલચે જ એક બીજાની ખરાબ બાબતો ને સહન કરાવી અને પરિણામે એ આવ્યું કે એક બીજા પર વિશ્વાસ ન હતો ન હશે. પણ દેખાડામાં અંજાયેલા હજુ દેખાડામાં અંજાયેલા રહેશે. ખરાબ સામે અવાજ નહીં ઉઠાવે તો ભવિષ્યમાં કોઈ બીજું લાલચ આપી કામ કઢાવી જશે...ૐD