Gujarati Quote in Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુદરતનો નિયમ છે –
કોઈ પણ કર્મ કરતા પહેલાં આપણી અંદરથી એક અવાજ આવે છે કે જે આપણને સમજણ આપે છે કે આ કર્મ કરવા યોગ્ય છે કે નહી...
મોટે ભાગે આપણને આ અંદરનો અવાજ સંભળાય જ છે....
જો આપણે એને સમજી લઇને અનુસરી શકીએ, તો એ કર્મની ફળશ્રુતિથી આપણો ઉર્ધ્વગતિ તરફનો માર્ગ મોકળો થાય છે;
પણ, આપણે ટૂંકી દ્રષ્ટીના માણસો આ સંકેતનો એવો સગવડિયો અર્થ કરીએ છીએ જેમાં આપણને તરતનો લાભ અથવા તરતનું મનગમતું પરિણામ દેખાતું હોય...
અને આવા લાભ માટે આપણે એ કર્મ કરવાનો કે નહી કરવાનો નિર્ણય લઈ છીએ...
આવા જ ટૂંકી દ્રષ્ટીથી કરેલા કર્મો આપણી અધોગતિનો રાજમાર્ગ નિર્માણ કરે છે....

Gujarati Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111159179
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now