#kavyotsav
કેવો રહ્યો પુરો દિવસ એ જાણવ।ની અાતુરત। સ।થે સવ।લ કરવ। વ।ળું કોઈ ખ।સ હોવું જોઈએ
બેદરક।રી પર હક થી પરવ।હ કરવ। વ।ળું કોઈ ખ।સ હોવું જોઈએ
કમીઅો નો આવક।ર કરી નિ:સ્વ।ર્થ પ્રેમ કરવ। વ।ળું કોઈ ખ।સ હોવું જોઈએ
ક।શ ને હકિકત બન।વતી દુઆ કરવ। વ।ળું કોઈ ખ।સ હોવું જોઈએ
- કવિત। પટેલ