જ્યારે પ્રેમ તમારી જિંદગી ની મુશ્કેલી બની જાય ને ત્યારે જિંદગી ને કાઈ જ ઇજા પોહચાડ્યા વિના...એજ લાગણીઓ ને side કરી દેવી વધુ સારી..!!
કારણ જે આપડું હતું નહીં કે થશે નહિ એના માટેજિંદગી નો ભોગ ના આપી શકાય.
આટલું સ્વાર્થી બની જવાનું....સમજવું કે આપડો પ્રેમ નિસ્વાર્થ હતો.
-Hina modha