દિલ થી દિલ મળ્યા છે તો,
હવે પ્રેમનો એકાકાર કરી દઈશું..
જીસ્મ થી જીસ્મ મળશે તો,
હવે એક જાન બની રહી લઈશું..
દુનિયા અમને જુદા કરશે તો,
મોતને પણ વહાલું કરી લઈશું..
કોઈ પૂછે સાચો પ્રેમ શું છે તો,
એવો શુદ્ધ પ્રેમનો પુરાવો આપી દઈશું..
આવી જ કંઈક શાયરીને મળતી આવતી કહાની જે નીચે આપેલ છે.Read To My Story દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત ..it's Loveble story
હાય, માતૃભારતી પર આ વાર્તા 'દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત' વાંચો
https://www.matrubharti.com/book/19863730/dardbharyo-prem