આજે ફરી તેને મલવાનુ મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ,
કે આજે ફરી રડવાનું મન થાય છે.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111148032

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now