વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે,
તરણું ઊખડી જાય તો કે’જે મને...
જિંદગી તારાથી હું થાક્યો નથી,
તું જો થાકી જાય તો કે’જે મને...

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111147570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now