અપમાન તો કરી ચુક્યા છો
હવે માન લઈ શુ કરું,
ગુન્હા વગરની સજા તો ભોગવું છું
હવે નિર્દોષ સાબિત થઈને શુ કરું.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111146284

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now