જેના સ્મિત પર મારુ સર્વસ્વ સુખ છલકી ઉઠે,
જેના નામથી જ મારું હૈયું હિંડોળે ચઢે,
ખુશીઓ અને મુશ્કેલીઓ માં જેનો કરું પ્રથમ વિચાર,
ઈચ્છા એટલી જ કે બસ હૈયે થી હકીકત બની જાય પળવાર........

Gujarati Romance by Manghwani Dhanvanti : 111144079
Er.Bhargav Joshi અડિયલ 8 year ago

ખબર નથી પડતી કે કોણ કોણ કાયલ છે અહીં, બેનામ લાગે છે ઇશ્ક માં બધા ઘાયલ છે અહીં..

Manghwani Dhanvanti 8 year ago

આપની વાત સાથે બિલકુલ સહમત

Er.Bhargav Joshi અડિયલ 8 year ago

મુશ્કેલ એક જ છે કે એવું થતું નથી ... ને બેનામ આ દિલ એના વગર જપતું નથી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now