વાઈફનો મેસેજ આવ્યો - 'સાંજે ઓફિસથી ઘેર એવો ત્યારે 20નું દહીં, 500g રીંગણાં, અને 250 ગ્રામ કોબી લેતા આવજો...
અને હા, શીતલ તમને યાદ કરે છે....!'
હસબન્ડનો રિપ્લાય - 'કોણ શીતલ?'
તો ફરી પત્નીનો મેસેજ આવ્યો - 'શીતલ કોઈ નહિ, હું જસ્ટ કન્ફર્મ કરતી હતી કે મારો મેસેજ વાંચી લીધો ને..!'
???
.
.
.
.
.
.
.
હવે વાર્તામા આગળ ટ્વીસ્ટ:
હસબન્ડ - 'હંઅઅ... પણ હું તો શીતલ જોડે જ છું. તુ કઈ શીતલની વાત કરે છે?'
વાઈફ - 'પણ તુ છે ક્યાં?'
???
હસબન્ડ - 'બસ શાક માર્કેટ પાસે જ.'
વાઈફે મેસેજ કર્યો - 'તુ ઉભો રહે હું ત્યાં આવુ છું....'
દસ મિનિટ પછી વાઈફે મેસેજ કર્યો - 'તુ છે ક્યાં?'
હસબન્ડ - હું ઓફીસમા છું, હવે તારે જે શાકભાજી ખરીદવા હોય તે ખરીદી લે....!
??????