આપણે જ્યારે એક વૈભવશાળી જિંદગી જીવીએ છીએ...ત્યારે જોવો આ બાળક એક લગ્ન પ્રસંગ માં એંઠવાડ ના વાસણ માંથી વધેલું જમવાની થેલી ભરે છે ને એ પણ ભારે ઉત્સાહ સાથે.... કે જાણે એમને 2 4 દિવસ જમવાનું માંગવા ક્યાંય જવું નઈ પડે...અને છપ્પન ભોગ જમવા મળતા હોય એમ રાજી છે.... ને બીજી બાજુ જેની પાસે બધું છે એમને કંઇક ને કંઈક ખૂટે છે અને પોતાની પાસે રહેલ પૈસા નો દુરુપયોગ કરી અવળા રસ્તે પૈસા વેડફે છે....આ પોસ્ટ પરથી એટલું જ કહીશ મિત્રો અનાજ ના બગાડ ના કરશો અને રોડ પર કોઈ જરૂરિયાત મંદ મળે તો થોડા ઉપયોગી થાજો અને એની નજીક જઇ મજબૂરી જાણવાનો અને સમજવાનો પ્રયત્ન જરૂર કરજો...કોઈ જરૂરિયાત મંદ માટે તમે એમના માટે ઈશ્વર બનીને રહેશો...એમની અંતરની દુઆ તમારી જિંદગી ની દરેક ખુશી