*વાવનું પાણી બધા પાક માટે* *એકસરખું જ હોય છે*
*તોય....*
*કારેલુ કડવું*
*મરચું તીખું*
*શેરડી મીઠી*
*અને*
*આંબલી ખાટી હોય છે*
*આ દોષ પાણીનો નહીં*
*પણ*
*વાવેલા બી નો છે*
*પરમાત્મા પણ બધા માટે* *એક્સરખોજ હોય છે*
*દોષ હોય છે*
*આપણા કર્મનો*
*કોઈની નિંદા, નફરત કરવી*
*તે પણ કર્મને દોષિત કરે છે*
?₲❍❍₫ ℳ✺₰ηιη₲?
*જય શ્રી કૃષ્ણ*
??????