મારા જીવનમાં પણ ઘણા પ્રોબ્લેમ્સ છે,
પણ મારા હોઠ ક્યારેય તે વ્યક્ત થવા દેતા નથી"
તે હંમેશા હસતા રહે છે....!!!
-ચાર્લી ચેપલીન
...તમારી મુશ્કેલીઓ કે તકલીફો સાંભરવામાં દુનિયાને કોઈ રસ નથી. તમારી સમસ્યાઓને લોકોની સામે વાગોળ્યા કરતા તેનો ઉકેલ લાવો. હસતા હસતા સમસ્યાઓનું સમાધાન કરો કેમ કે સમસ્યાઓને પકડીને બેસી રહેવામાં નુકશાન આપનું જ થાય છે. અને તમારા મુખ પર જો હાસ્ય હશે તો અમુક સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ આવી જશે.
- અજ્ઞાત