Gujarati Quote in Motivational by Dhruti Dave

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેવું બોલે છે નહીં !...ૐD
કેવું વર્તન કરે છે નહીં !...ૐD

એ બોલવા, વર્તન કરવા કે અન્ય હાવ ભાવ નું કારણ હોય છે. અમસ્તું જ કંઈ વર્તન, વ્યવહાર, બોલ કે અન્ય સરી પડતાં નથી. માટે કોઈ ને દોષી ગણતા પહેલા એ જાણવું જરૂરી છે કે કોણે કરવા મજબૂર કર્યા. કોનો પ્રભાવ છે. કોઈ પણ અકારણ કંઈ કરતું જ નથી. દોષી કોઈ હોય અને સજા બીજા ને આપવામાં આવતી હોય બની શકે. વાકપટુતા થી ભરમાવનાર ધણાં છે જેમને બોલતા નથી ફાવતું કે પલટ વાર કરતા નથી આવડતું એ શું ગુનેગાર હોય શકે અને જો હા ! તો કારણ જાણવું જરૂરી છે...ૐD

Gujarati Motivational by Dhruti Dave : 111136731
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now