?માણસ ખરાબ એવું વિચારી દૂર રહેવાય તો જમવાનું ખરાબ એવું વિચારી દૂર કેમ નથી રહી શકાતું ?...ૐD
? જો દવા થી બગડેલ સ્વાસ્થ્યને સારું કરી શકાય તો બગડે માણસને સારો કરવાના પ્રયાસો કેમ નથી ?...ૐD
?પાણી પહેલા પાળ જો બાંધી શકાય તો મુસીબત પહેલા રસ્તો કેમ ન શોધી શકાય ? ...ૐD
?સર્વ ને સમસ્યા ને દરેક એકલા એકલા લડે જાય પણ સહિયારી સમસ્યાનો સાથે મળી ઉકેલ શું ન લાવી શકાય ?...ૐD