Gujarati Quote in Blog by Sandeep Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આર. ટી. ઈ. અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થી ઓ ના વાલીઓ ને જાણ થાય કે તેની ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15/04/2019 છે. તો જે પ્રવેશ લેવા ઇચ્છતા હોય તેમને તાત્કાલિક ધોરણે જરૂરી પુરાવા સાથે ઓનલઈન ફોર્મ જે જગ્યાએ ભરાતા હોય ત્યાં સંપર્ક કરવો.
કોઈ સગા સંબંધી ઈચ્છા ધરાવતા હોય તો તેમને જાણ કરવી.
નોંધ : આ યોજના મુજબ પ્રવેશ મેળવનાર બાળક ની ધોરણ 1થી 8 ની શિક્ષણ ફી સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. અને આ યોજના નો લાભ મળે તે બાળકે ધોરણ 1થી 8 ના અભ્યાસ દરમ્યાન શાળા બદલી શકાશે નહિ. એવા સંજોગો માં આ લાભ મળતો બંધ થઇ જશે.

Gujarati Blog by Sandeep Patel : 111133384
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now