Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકતરફો પ્રેમ દુનિયાનો સૌથી સાચો પ્રેમ હોય છે ,,
જ્યાં સ્વાર્થ નથી હોતો બદલામાં કાઈ જ મળવાનો અને લાગણીઓ અવિરત છલકયા કરતી હોય છે કોઈ જ અપેક્ષા વગર અને બસ હા નાનકડો સ્વાર્થ હોય તો એ પ્રેમ કરતું રહેવાનું સામે પ્રેમ મળશે કે કેમ એ વિચાર્યા વિના પણ..અને એટલે જ એકતરફો પ્રેમ કરનાર વ્યક્તિત્વ ખૂબ જુદા હોય છે અને તેથી જ સંયુક્ત પ્રેમ પણ ટૂંકો પડે આ એકતરફા પ્રેમ આગળ....so all one sided lover don't be upset or demotivated becoz one sided love is not all's cup of tea...!!

Gujarati Blog by Hina Modha : 111133340
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now