સંબંધ માં IGNORANCE એ સૌથી વધુ ખરાબ વાત છે,
ફોન બંધ કરી દેવો,
ફોન ના ઉપાડવો,
બ્લોક કરી દેવું અથવા કઈ જ પડી નથી એવું વર્તન કરવું,
આ એક ક્રુરતા ની નિશાની છે,
નારાજગી છે તો કહી દો ને,
રાડો પાડી લો ને,
ઝઘડો કરી લો ને મન તો જ હળવું રહે અને મનમાં કશું ન રહે......