80 વર્ષ ના એક કપલ નું સ્વાસ્થ્ય ખુબ સરસ હતું એટલે કોઈ એ પુછ્યુ કે કાકા આનું રહસ્ય શું......
કાકા : અમે લગ્ન પછી નક્કી કર્યું કે ઝગડો થાય તો જેનો વાંક હોય તે ૫ કીલોમીટર ચાલે...
અને તારી કાકી નો તો વાંક હોય જ નહીં એટલે મારે રોજ સરસ કસરત થાય..
તો પછી કાકી ની તબિયત નું રહસ્ય.....
કાકા: એ પાછળ પાછળ જોવા આવે કે હું ચાલુ છું કે નહીં.....????????