પત્ની : બજાર માં થી દુધ 1 પેકેટ લેતા આવજો. અને હા , જો બજારમાં લીંબુ દેખાય, તો 6 લઈ લેજો..
પતિ, 6 પેકેટ દુધ લઈ આવ્યો...
પત્ની : 6 પેકેટ દુધ ?...???
પતિ : તેજ કીધું તું બજારમાં લીંબુ દેખાય તો 6 લય લેજો...???
હવે તમે બતાવો આમાં પતિ ક્યાં ખોટો છે ? વિશ્વાસ નો હોય તો પાછું વાંચો...