*એકવાર એક તરબૂચવાળાને કોઈકે પુછ્યું કે, બે ત્રણ વાર તરબુચ ઉપર થપકી મારવાથી તને કેવી રીતે ખબર પડી જાય છે કે તરબુચ લાલ અને સ્વાદિષ્ટ છે....*
*તેણે કહ્યું ...*
*મને નથી ખબર પણ મારા બાપાએ શીખવાડ્યું છે કે પહેલાં બે તરબૂચ ઉપર થપકી મારીને પાછા મૂકી દેવા, પછી ત્રીજાને થપકારીને ઘરાક્ને પકડાવી દેવું. ઘરાક ખુશ થઈ જશે.*
???