શ્રી રામચંદ્રજીએ સીતા માતાને આગાહી કરી કહ્યું હતું. ભવિષ્યમાં હંસ દાણા ચણશે અને કાગડો મોતી ખાશે મતલબ કે સારા માણસો ની કિંમત નહિ હોય પણ ખરાબ માણસો ની કિંમત હશે હવે જ્યારે આગાહી કરી દીધી હતી તો એ આગાહી ખોટી ઠરે એ વાત ઉપર ભાર દેવાની જરૂર હતી એની બદલે આગાહી સાચી ઠરે એ વાત પર ભાર દેવામાં આવ્યો. આવું શા માટે ? શુ રામચંદ્ર ભગવાન ના મુખ્યે કહેવાયેલું ખોટું છે એવું માની લીધું હશે ? અને જેમણે સાચું લાગ્યું તેમણે પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી દીધી...ૐD