આવ્યો તો હું કોઇ મારુ ગોતવા આ જગતમાં, એટલે જ તો તું મળી આ જગતમાં, ઘણી પ્રેમની લાગણીઓ પામવા આવ્યો તો જગતમાં, એટલે જ તો તે મને આપી જગા તારા હૃદય માં, હું કોણ છું, એ પૂછવા આવીયો તો આ જગતમાં, એટલે જ તો તે તારી દોસ્તી નામેં આપી, ગયો તો ખરો હું કોઇ ના હૃદય સુધી આ જગતમાં , '' એટલે જ તો કહું છું, તું રહી ગઇ માર અંતરમાં (-)!Re/\/...