??
એક જણ
ડુંગરાળ વિસ્તારમાંથી
પસાર થઇ રહ્યો હતો
અચાનક અવાજ આવ્યો
*રૂક જાઓ*
જણ ઉભો રહી ગયો
એટલી વારમા તેની
આગળ થી
એક મોટો જબર પથ્થર
ગડગડતો નિકળ્યો
જણે આકાશવાણીનો
આભાર માન્યો
ફરી એક વાર
રોડ ક્રોસ કરતો હતો ત્યાં
પાસો અવાજ આવ્યો
*રૂક જાઓ*
જણ ઉભો રહી ગયો
એટલી વારમાં એક કાર
સણસણાટ કરતી પસાર થઇ
જણે ફરી એક વાર
આકાશવાણી નો
આભાર માન્યો
અને ગળગળા અવાજે
કહ્યું કે
વારા ઘડીએ
જીવ બચાવો છો
તો જ્યારે હું પરણવા ગયો
ત્યારે કેમ સાદ ન પાડ્યો ?
આકાશવાણી એ કહ્યુ કે
સાદ તો ત્યારે પણ
પાડ્યો હતો
પરંતુ હરખ ફદુડા
તે DJ ના અવાજ મા
મારો સાદ સાંભળ્યો જ નહીં
???✅???