કોઈ પણ વ્યક્તિના વર્તનમા જ્યારે કોઈ ફેરફાર આવે છે એ બધાને દેખાય છે
પણ
એવુ શા માટે થાય છે એ કોઈક જ જાણી શકે છે કે જાણવા માંગે છે
બાકી તો કોઈને કશો જ ફરક પડતો હોતો નથી કે તમે શું વિચારો છો શું કરો છો અને ખાસ તો... શા માટે કરો છો
જ્યારે કોઈની નાની એવી વાત મોટી અસર કરે છે ત્યારે મોટાભાગે કોઈ પણ વ્યક્તિમાં પરિવર્તન આવે જ છે..