English Quote in Hiku by Raje.

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જરુર આવશે.

ઉનાળો વિતસેને વરસાદ આવશે.
મને ત્યારે તારી યાદ જરુર આવશે.

ગુજરીશ તુ રસ્તા પરથી જ્યારે પણ
પેલુ વૃક્ષ જરુર આવશે.

ઓઢીસ જ્યારે પણ તુ ઓઢણી
એમાથી મારી સુગંધ જરુર આવશે.

લાગશે તને જ્યારે પણ ઠેસ
'તારા' નામની ચીસ જરુર આવશે.

'તારા' તુ 80ની થઇશ ત્યારે
તને મારી યાદ જરુર આવશે.

-રેરા

English Hiku by Raje. : 111117465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now