Gujarati Quote in Thought by Chirag Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાખી તારો હાથ મારામાં ..
ને તને હું જોતો રહ્યો..

સમય આમ જ વીતી ગયો..ને
તું પણ ચાલી ગઈ..

ક્યાંક સમય થઈ ગયો..
બોલવાનું રહી ગયું,

સાંભળવાનું રહી ગયું
વળવાનું રહી ગયું,
લડવાનું રહી ગયું ....
આનંદ છે એક વાતનો ...
હાથમાં મારા ..તારો હાથ રહી ગયો.

Gujarati Thought by Chirag Vora : 111116192
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now