English Quote in Shayri by Shaimee oza Lafj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રંગ......
રંગ થી રંગ મળ્યા દુનિયા રંગીન થઇ,
લબ્સ તારા નામે પ્રણય દિલએ ચોળી ગઈ.

   દિલ ની વાત કરી લેવી,
જીંદગી ને પ્રેમ માં તારા રંગી લેવી,
પ્રેમ નશો છે,મજાનો,
તુજ વિરહ છે,સજાનો.
  વાતો માં તારી રંગાઈ,
આંખો માં તારી ડુબી ગઈ.
લબ્સ તારા નામે પ્રણય દિલએ ચોળી ગઈ.

નથી રંગ તોય અમે તો રંગાયા,
દિલ થી દિલ મળી ગયા,
વાતો માં એવા ફસાયાં,
તને હકીકત સમજી બેઠાં,
લબ્સ તારા નામે પ્રણય રંગ દિલે ચોળી ગઈ

લબ્સ નાદાન છે હજી,
ચાહત ની હકીકત થી અંજાન છે હજી,
તને પામવાના સમણાં સજાવી,
લબ્સ સમણાં થી જીંદગી સજાવવા,
લબ્સ તારા નામે પ્રણય રંગ દિલે ચોળી ગઈ,

પ્રેમ નો રંગ એવો મજાનો,
આશીક ને કરી દે દિવાનો,
આ સ્મિત આંખો ની માસુમિયત,
બની ગઈ આ ઘાયલ ની કેફીયત,
તારી મારી પ્રિત ના પુરાવા રંગ
તે કેવા આપી ગયા,
અભાગ્યા અમે આસુ સારતા રહી ગયા
લ્બ્સ તારા નામે પ્રણય રંગ દિલે ચોળી ગઈ

Shaimee oza labs

English Shayri by Shaimee oza Lafj : 111115941
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now