હોળી... રંગો પિચકારી અને ફુગાઓ નો તેહવાર
પારંપરિક તેહવાર... પ્રહલાદ અને તેની ફઈ ની વાર્તા...
સમય સાથે બધાજ તેહવાર નું મહત્વ બદલાયું... બસ નથી બદલ્યો તો એ એને માનવાનો ઉલ્લાસ.. ખુશી... એકબીજા નો પ્રેમ..
ભગવાન આવીજ રીતે લોકો ને તેહવાર માણવાનો એહસાસ આપે તેવી પ્રાર્થના...
હેપ્પી હોલી