દરેક પુરુષને પરફેક્ટ સ્ત્રી જોઈએ અને દરેક સ્ત્રીને પરફેક્ટ પુરુષ જોઈએ
પણ બંનેમાંથી એકને પણ નથી ખબર કે ' ભગ્ગું એ બંનેને ભેગા મળીને પૂર્ણ રીતે પરફેક્ટ બનવા માટે સર્જ્યા છે.'
બસ આ વાત દરેક પુરુષ અને સ્ત્રી સમજી જાય તો આ વિશ્વ પોઝીટીવ સેન્સમાં પૂર્ણ થાય.
ભગ્ગું=ભગવાન