Gujarati Quote in Questions by Tushar Kansara

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

calculation તમને બતાવશે કે 2019 માં આપનો બેસ્ટ ફ્રેન્ડ્સ કોણ હશે ...???
કોઇપણ ઍક અંક પસંદ કરો....?
1--2--3--4--5--6--7--8--9

તેને 3 વળે ગુણાકર કરો...

એમા 3 ઉમેરો..... . હવે ફરી વાર 3 થિ ગુણાકર.

આપને બે અંક ની સંખ્યા મળશે...
હવે બન્ને અંક નું ટોટલ કરો

જે જવાબ આવે એ તમારો બેસ્ટ ફ્રેન્ડ છે...

જુઓ....

1-દરજી
2-સુથાર
3-ભરવાડ
4-ભાવસાર
5-પ્રજાપતિ
6-બ્રાહ્મણ
7-પટેલ
8-રાજપુત
9- ઘરવાળી
10-બાવાજી
11-રબારી

.. ગમે તેટલી વાર પ્રયત્ન કરી લો
?ઘરવાળી ?
is always with you ...
???

Gujarati Questions by Tushar Kansara : 111114564
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now