ટકોર દિલ પર કરી છે કોઈએ,
ફૂલની સુગંધ ભરી છે કોઈએ,
આ જાદુ પ્રેમનો તો નથી ને ?
કે હૈયાની બારી ખોલી છે કોઈએ!?
' some one special ' આ જોઈને આકાંક્ષાનું દિલ એકદમ જોરથી ધડકવા લાગ્યું. એના મનમાં વિચાર આવે છે કે શું આ એના માટે જ હશે ને !? પણ એ પોતાના વિચાર ને ફેસ ઉપર કળવા નથી દેતી અને પૂછે છે, "આ... શું... છે !? "
હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૯' વાંચો
https://www.matrubharti.com/book/19865378/premni-pele-paar-9
pls read and rate our story as your opinion is valueable ?
jay jinendra