ચૂંટણી તો હમણા જ ગોઠવી દવ હું પ્રેમની,
પણ દર પાંચ વર્ષે મારા પ્રેમની પરીક્ષા મને મંજૂર નથી.
ઉમેદવારી નું નામ પણ હમણા જ નોંધાવી દવ હું પંચમાં,
પણ તારા પ્રેમમાં મને કોઈ બીજો હરીફ મંજૂર નથી.
બીનહરીફ જ ઉભો છુ હું પ્રેમની આ ચૂંટણીમાં,
તારા મોઢેથી "હા" સીવાયનું ભાષણ મને મંજૂર નથી.?