જિંદગી ખુદ એક મોટું thriller suspense છે જેના દરેક pages અણધાર્યા જ ખુલતા હોય છે ને ઘણા બંધ પણ થઈ જતા હોય છે એક હવાની લહેરકી ની જેમ તો આપડે શુ કામ ખુલી કિતાબ બનવાના વળગણ જગાડવા હોય છે કારણકે જેવી ખુદ ની કિતાબ ખોલો સાંત્વના ના ઢગલા જતાવી જનાર માણસો જ અનર્થઘટન પણ કરવા લાગી જ જતા હોય છે..આ ખૂબ fast nd transparent યુગ માં પણ...!!!!!...so be aware.
-Hina modha.