Gujarati Quote in Romance by Jadeja Ravubha P

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાવ સામાન્ય ક્યાં ખ્વાબ હોય છે,હવા ને ક્યાં હાથ પગ હોય છે.
મરકટ કરતી તારી નજર ,સમક્ષ ના હોય તોય પણ આભાસ હોય છે.
સાવ સાદી રીતે ને મંદ મંદ વહેતુ ઝરણું,તારા સ્મિત નું પણ પગરવ હોય છે.
કેટલું સમાયું છે તે તારા માં એક હોઠ પર બીજા હોઠ નું આવરણ હોય છે.
હરકત હર પળ તારી પાસે નવિન હોય ,આમ છતાં તારી સાથે એક નાજુક નમણી શરમ હોય છે.
કેવું શુ ! કેમ કેવું તારા કેશ વિસે ,શ્યામ સુંદર સમંદર હોય છે.
નખશિખ અનુપમ અદભૂત અવર્ણીય છો,તોય મારી ગઝલ માં નવી રચના હોય છે.

જાડેજા રવિરાજસિંહ "કવિ"

Gujarati Romance by Jadeja Ravubha P : 111112723
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now